ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ થયું વાયરલ! ક્યારે અને ક્યાં થશે ભારત- પાકિસ્તાન મેચ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2024 શેડ્યૂલઃ ચેમ્પિયન્સ ટ્રોફી આવતાવર્ષે પાકિસ્તાનમાં રમાશે. જોકે ટીમ ઈન્ડિયા ત્યાં રમવા જશેકે નહીં તે હજુ નક્કી નથી. આ ઘટનાને લઈનેપાકિસ્તાનમાંથી જ એક મોટા સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાને આ વૈશ્વિક ઈવેન્ટનું શેડ્યૂલ બનાવી દીધું છે. જેવાયરલ થયુ છે. એક બ્રિટિશ અખબારે પણ આ વાતપ્રકાશિત કરી છે. ભારત અને પાકિસ્તાનને કયા ગ્રુપમાંરાખવામાં આવ્યા છે … Read more