8th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં થશે 30% સુધીનો ઉછાળો!
8th Pay Commission: ભારતના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. કેન્દ્ર સરકારને 8મા પગાર પંચની રચનાનો પ્રસ્તાવ મળ્યો છે, જેનાથી કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં વધારો થવાની આશા છે. 8th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં થશે 30% સુધીનો ઉછાળો! આ પ્રસ્તાવમાં કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારાનો સૂચન કરવામાં આવ્યો છે. સાથે … Read more