Bajaj Freedom 125 CNG bike launch: હવે પેટ્રોલ વગર દોડશે બાઈક, દુનિયાની પ્રથમ સીએનજી બાઈક લોન્ચ થઇ ગઈ છે
બજાજ ઓટોએ વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. આ નવી બાઇક રાઇડર્સને એક બટન દ્વારા સરળતાથી પેટ્રોલ અને CNG વચ્ચે સ્વિચ કરવાની મંજૂરી આપે છે, જે ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડી શકે છે. બજાજ દાવો કરે છે કે ફ્રીડમ 125 એકલા CNG પર 213 કિલોમીટર સુધીની રેન્જ કવર … Read more