ICC Champions Trophy 2025: टीम ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય, ICCએ સ્થળ બદલવું પડી શકે છે.

આગામી વર્ષે 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. આ ઈવેન્ટ પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. સ્પોર્ટ્સ ડેસ્ક આગામી વર્ષે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનો યજમાન દેશ પાકિસ્તાન છે. ત્યારે … Read more