wheather forecast: વરસાદને લઈને મોસમ વિભાગ અને અંબાલાલની લેટેસ્ટ આગાહી શું છે? આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?

wheather forecast: હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવતઅનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. હાલમાં ગુજરાત વર્ષામાં તરબોળ છે ત્યારે મોસમ વિભાગ અને અંબાલાલની આગાહી શું કહે છે, જાણો અંબાલાલની આગાહી … Read more