12th Duplicate marsheet: ધોરણ 12 ની GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી?

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ધોરણ 12 ની માર્કશીટ ખોવાઈ જાય તો શું કરવું ડુબલીકેટ માર્કશીટ કેવી રીતે મેળવવી શું કરવાની જરૂર છે હું ખોવાયેલી ડુપ્લીકેટ માર્કશીટ ક્યાંથી શોધી શકું? તમને આ બધી માહિતી અહીંથી મળશે GSEB SSC HSC ડુપ્લીકેટ માર્કશીટ પ્રક્રિયા આ પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાત વિદ્યાર્થીઓ માટે વર્ણવવામાં આવી છે.

HSC Duplicate marsheet download 2024

શું તમે જાણો છો કે ધોરણ 12 ની માર્કશીટનું મહત્વ કેટલું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધી જ જગ્યાએ ધોરણ 10 અને 12 ની માર્કશીટ માગવામાં આવે છે. જો ભૂલથી તમારી માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો બિલકુલ ગભરાશો નહીં, આજના આ આર્ટિકલમાં આપણે આજે HSC Duplicate marsheet download વિષય પર વિગતવાર ચર્ચા કરીશું.

Advertisment

ધોરણ 12 ના વર્ષ 1976 થી અત્યાર સુધીના તમામ પરિણામ ના રેકોર્ડ છે એકઠા કરેલા છે લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામનું આ રેકોર્ડ ડિજિટલ આઇઝેશન કરવામાં આવ્યું છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જી.એસ.ઇ.બી એસએસસી એન્ડ એચએસસી ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ ઓનલાઈન પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવ્યો છે.

Advertisment

GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB પાસેથી ધોરણ 12 ની GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ ની વિનંતી કરવા માટે તમારે નીચે દર્શાવેલ પગલાં અનુસરવા પડશે

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં અથવા કોમ્પ્યુટરમાં https://www.gsebeservice.com/ સાઇટ ખોલો
  • પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ્સ ટેબ શોધો
  • પછી તેમાં સ્ટુડન્ટ્સ ઓનલાઇન સર્વિસ શોધો
  • જો તમે Get HSC Duplicate marsheet માંગતા હોવ તો તેમાં 12th Duplicate marsheet તોરજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  • પછી તમારી મૂળભૂત વિગતો ભરો અને તેના પર નોંધણી કરો
  • પછી તમારા મોબાઈલ નંબર વડે લોગીન કરો અને પાસવર્ડ અને HSC ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો

આર્ટીકલ દ્વારા અમે તમને ધોરણ 12 ની જીએસઈબી ડુપ્લીકેટ માર્કશીટ વગેરે કેવી રીતે ડાઉનલોડ કરવી તે વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે જો તમે હજુ પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે અમારા આર્ટીકલ દ્વારા મદદ લઈ શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ MAHI છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Next post :- ફસાયેલ ટીમ આવી ગઈ ક્રિકેટ ફેન્સને મોટી ભેટ, અહીં જોઈ શકાશે ટીમ ઈન્ડિયાનો લાઈવ રોડ-શો

1 thought on “12th Duplicate marsheet: ધોરણ 12 ની GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી?”

Leave a Comment