પ્રધાનમંત્રી આવાસ યોજના : હેલ્લો મિત્રો, આજે અમે એક યોજના વિશે વાત કરીએ છીએ તે યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળી શકે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધોરણ શું છે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરવું, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલી મળવા પાત્ર સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોણ અરજી ફોર્મ ભરી શકે, મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં બતાવવાનું પ્રયત્ન કરીશું અને મિત્રો તમને અમારી માહિતી ઉપયોગી થતી હોય તો તમારા મિત્રોને,સગા-સંબંધીઓ શેર કરવા વિનંતી, આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ News Gujarati વેબસાઈટની દરરોજ મુલાકાત લેવા વિનંતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધોરણ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો માટે પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને જો તમે આ યોજનાના તમામ પાત્રતા ધોરણને પૂર્ણ કરો છો, તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. યોજનાના પાત્રતા માપદંડ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે:
- અરજદારોની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- પીએમ આવાસ યોજના માટે અરજી કરનાર વ્યક્તિઓ પાસે પહેલાથી જ કાયમી રહેઠાણ હોવું જોઈએ નહીં.
- પાત્ર અરજદારો પાસે ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ હોવું આવશ્યક છે, જે તેમની આર્થિક જરૂરિયાત દર્શાવે છે અને તેમને સરકારી સહાય માટે પાત્ર બનાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
પ્રધાનમંત્રી આવાસ યોજના એક સરકારી યોજના છે અને લાભ મેળવવા માટે, તમારે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અરજી સાથે સબમિટ કરવા પડશે, તે પછી જ તમારી અરજી પાસ થશે. આ યોજના માટે અરજી કરવા માટે આ દસ્તાવેજ જરૂરી છે:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- મતદાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- જાતિ પ્રમાણપત્ર
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?
પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની અરજીના આ સ્ટેપ અનુસરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે:
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર જાઓ.
સ્ટેપ 2: હોમપેજ પર પીએમ આવાસ યોજના લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: મેનુમાંથી નોંધણી વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 4: તમામ જરૂરી માહિતી આપીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
સ્ટેપ 5: સૂચનાઓ અનુસાર તમામ જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો.
સ્ટેપ 6: છેલ્લે સબમિટ વિકલ્પ પસંદ કરીને તમારી અરજી સબમિટ કરો.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |