Ladli Behna Awas Yojana: લાડલી બહાના આવાસ યોજના, આ મહિલાઓને જ મળશે 1 લાખ 20 હજાર રૂપિયા, આ રીતે લિસ્ટમાં જુઓ તમારું નામ, જાણો શું છે પ્રોસેસ
લાડલી બહાના આવાસ યોજના : સરકાર દ્વારા મહિલાઓ અને ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. મધ્યપ્રદેશ સરકારે ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે લાડલી બેહના આવાસ યોજના શરૂ કરી છે. યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને કાયમી ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ લેખ મધ્યપ્રદેશ … Read more