મફત પ્લોટ યોજના : હેલ્લો મિત્રો, આજે અમે એક યોજના વિશે વાત કરીએ છીએ તે યોજનાનું નામ મફત પ્લોટ યોજના છે, મફત પ્લોટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળી શકે, મફત પ્લોટ યોજના માટે પાત્રતા ધોરણ શું છે, મફત પ્લોટ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, મફત પ્લોટ યોજનામાં કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, મફત પ્લોટ યોજનામાં કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરવું, મફત પ્લોટ યોજના હેઠળ કેટલી મળવા પાત્ર સહાય, મફત પ્લોટ યોજનામાં કોણ અરજી ફોર્મ ભરી શકે, મિત્રો આ મફત પ્લોટ યોજનાની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં બતાવવાનું પ્રયત્ન કરીશું અને મિત્રો તમને અમારી માહિતી ઉપયોગી થતી હોય તો તમારા મિત્રોને,સગા-સંબંધીઓ શેર કરવા વિનંતી, આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ News Gujarati વેબસાઈટની દરરોજ મુલાકાત લેવા વિનંતી.
મફત પ્લોટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
ગુજરાત સરકાર દ્વારા 1972 માં શરુ કરવામાં આવેલી મફત પ્લોટ યોજના ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય BPL કાર્ડ ધારક નાગરિકો અને ગરીબી રેખા નીચે જીવન જીવતા મજુર વર્ગને રહેઠાણ માટે 100 ચોરસ વાર પ્લોટ સહાય આપવાનો છે. આ યોજનાઓ લાભ ફક્ત એજ નાગરિકોને મળવાપાત્ર છે જેમની પાસે પોતાનું ઘર નથી.
મફત પ્લોટ યોજના માટે પાત્રતા ધોરણ
મફત પ્લોટ યોજના માટે પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને જો તમે આ યોજનાના તમામ પાત્રતા ધોરણને પૂર્ણ કરો છો, તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજનાના પાત્રતા ધોરણ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે:
- અરજદાર BPL કેટેગરી નો હોવો જોઈએ.
- અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
- અરજદાર ની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
- અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.
- અરજદારની વર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધું ના હોવી જોઈએ.
- અરજદાર ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
મફત પ્લોટ યોજના માટે જરૂરી દસ્તાવેજો
મફત પ્લોટ યોજના એક સરકારી યોજના છે અને તેનો લાભ મેળવવા માટે, તમારે બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અરજી સાથે સબમિટ કરવા પડશે, તે પછી જ તમારી અરજી ફોર્મ પાસ થશે. આ યોજનામાં અરજી કરવા માટે આ દસ્તાવેજ જરૂરી છે:
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- આધાર કાર્ડ
- BPL રેશન કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- અરજદારના ઉંમરનો પુરાવો
- અરજદાર SECC ના નામની વિગત
- મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
મફત પ્લોટ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું ?
મફત પ્લોટ યોજના ફોર્મ ભરવા માટે નીચે મુજબ દર્શાવવામાં આવેલ સ્ટેપ અનુસરો:
સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારે યોજના નો લાભ લેવા માટે ‘Offline’ અરજી કરવી પડશે.
સ્ટેપ 2: Offline અરજી કરવા માટે ગામના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે.
સ્ટેપ 3: હવે, તમારે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે.
સ્ટેપ 4: ત્યાર બાદ, અરજી ફોર્મ જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ikbalbloch